Friday, April 05, 2013

પરોઢીયુ - Dawn

પરોઢીયે પંખી જાગીને ગાતાં મીઠા તારા ગાન 
પરોઢીયે મંદિર મસ્જીદમાં ધરતાં લોકો તારુ ધ્યાન 

તૂ ધરતીમાં તૂ છે નભમાં સાગર મહી વસે છે તૂ 
ચાંદા સૂરજ માંએ તૂ છે ફૂલો મહી વસે  છે તૂ 

હરતાં ફરતાં કે નીંદરમાં રાત્રે દિવસે સાંઝ સવાર 
તારો અમને સાથ સદાએ તૂ છે સૌનો રક્ષણહાર 

દેવ બનાવી દુનિયા છે તે તારો છે સૌને આધાર 
તૂ છે સૌનો સૌ છે તારા નમીએ તુજને વારંવાર 

This Gujarati poetry was taught to us in our second grade. I don't know how I remembered it for so many years, but now that I do remember, I thought I'd share it before my memory gives in. I don't know who the poet is but if someone knows, then please let me know so I can give the due credit. 

1 comment:

DHARMENDRASINH RANA said...

ખરેખર બાળપણ
ની યાદ તાજી કરાવે તેવી કવિતા છે... આજે પણ યાદ છે..